Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા. તારીખ ૨૬-૦૧-૨૦૨૪નાં દિને ધરમપુરનાં નાની વહિયાળ ગામે વકિલ અંકિત અને એકતાના લગન આદિવાસી સંસ્કૃતિ મુજબ યોજાયા હતા. જેમાં આદિવાસી પરંપરા રીતરિવાજ મુજબ વિધિ, આદિવાસી વાજિંત્ર તૂરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ડેપ્યુટી કલેકટર પ્રિતેશભાઈ પટેલ, નિવૃત્ત બેન્ક કર્મચારી ઉત્તમભાઈ પટેલ, નિવૃત્ત ઈજનેર રાજુભાઈ પટેલ, આદિવાસી અગ્રણી સામજિક કાર્યકર કમલેશભાઈ પટેલ ઉપસ્થિત રહી આદિવાસી સંસ્કૃતિ બચાવવાનો સંદેશો આપ્યો હતો.
ચંગુએ પોહીએ ફ્રેન્ડશિપ માટે પ્રપોઝ કધાં. પોહી : તુણે આરી ફ્રેન્ડશિપ કરે ઈ કરતા તે મેં મરી જામના પસંદ કરે. ચંગુ આખે: પોહીયા અહીઆજ ઉવે. મરી જાય પણ કાંય કામ નાંય આવે. માસ્તારે આયખા : પોહાં અહા એક વાક્ય આખા તે તેમાં હિન્દી, ઉર્દૂ, પંજાબી અને અંગરેજીયાઓ પરયોગ ઉનેલો ઉવે. ચંગુએ આયખા: ઇશ્ક દી ગલી વિચ No Entry! હાહુએ આરખા: વોલ તુલા કુલીક વાર આયખા તે બાર જાય તે ચાંલ્લો લગાવીને જે. વોવે આયખા : અવે તે જિન્સ લેન્ઘો પોધેલા પર કુણ લગાવે? ડોહે ? હાહુ આયખા: મેં કિયાર આયખા કાં લેંઘા પર લગાવ. મેં તે ડોયે મા લગાવુલાગ આખેલા.
Comments
Post a Comment