ગુજરાતી ધોડિયા મારું - માણા તારું - તુણા કેમ છે - કહાંક/કોહાંક આય સારું છે.- હાજાં આય છોકરો - પોહો છોકરી - પોહી પિતા - બાહ માતા - વાય, આઇડી, આયા બેન - બણી ભાઈ - ભાયા ઢોર - ડોબાં દાદા - ઘડો બાહ, બાલો હું આવું છું - મેં આવે તાંય વાઘ - ખડિયાં બનેવી - ભાવડ ખાધુ કે - ખાધાં કાહે ભાઈ - ભાહ ક્યાં જાવો છો? - કેધે ચાલનો? ક્યાં ગયાં હતાં? કે ધે ગેલો ? ક્યાં ગયો ? - કે ધે ગો ? એ બાજુ ગયો. - એ ધે ગો. પાંગળો - ફોદો દાદી - ઘઢી આય, આયલી મોકલજો - દવડી, દવડજા બોલાવે છે.- હાદે તાય બૂમ પાડે છે.- બમ પાડે તાય તમે - તુમી, તુવા તમારા - તુમણા તમારી - તુમણી જોઈએ છે. - જોજે તાય. આપજે - ઓફી, ઓફજે ખાધું - ખાધાં નહાવું - અંગોળ નફ્ફટ - નકટો જાઓ છો કે નહીં? - જામનો કાં નાય? પત્ની - દોહાડી પત...
Comments
Post a Comment