ધોડિયા બોલીમા જોક્સ | ધોડિયા language joks

 ચંગુએ પોહીએ ફ્રેન્ડશિપ માટે પ્રપોઝ કધાં.

પોહી : તુણે‌‌ આરી ફ્રેન્ડશિપ કરે  ઈ કરતા તે મેં મરી જામના પસંદ કરે.

ચંગુ‌ આખે‌: પોહીયા અહીઆજ ઉવે. મરી જાય પણ કાંય કામ નાંય આવે.


માસ્તારે આયખા : પોહાં અહા એક વાક્ય આખા તે તેમાં હિન્દી, ઉર્દૂ, પંજાબી અને અંગરેજીયાઓ પરયોગ ઉનેલો ઉવે.

ચંગુએ આયખા‌: ઇશ્ક દી ગલી વિચ No Entry!


હાહુએ આરખા: વોલ તુલા કુલીક વાર આયખા તે બાર જાય તે ચાંલ્લો લગાવીને જે. 

વોવે આયખા : અવે તે  જિન્સ લેન્ઘો પોધેલા પર કુણ લગાવે? ડોહે ?

હાહુ  આયખા: મેં કિયાર આયખા કાં લેંઘા પર લગાવ. મેં તે ડોયે મા લગાવુલાગ આખેલા.


Comments

Popular posts from this blog

Dharampur: ધરમપુરનાં નાની વહીયાળ ગામે ધોડિયા સમાજના શિક્ષિત પરિવારના યુવક યુવતીનાં લગ્ન આદિવાસી સંસ્કૃતિ રીત રિવાજ મુજબ લેવાયા.

ધોડિયા બોલીયા કુલાક શબ્દો| ધોડિયા બોલીના કેટલાક શબ્દો|dhodiya language words